કેશાવાનંદ ભારતી કેસ : કેશાવનંદ કેશ હારી ગયા પણ દેશ જીતી ગયો.
કેસવાનંદ ભારતી કેશ : કેશવાનંદ ભારતી કેરળના કાસરગોઠ જિલ્લાના ઈડનીર મઠના ઉત્તરાધિકારી હતા. તે સમયે કેરળ લેન્ડ રિફોર્મ્સ એક્ટ પસાર થયો હતો. તેથી ધાર્મિક સંસ્થાઓની સંપતિ સરકારના અંકુશ હેઠળ લેવાનો અધિકાર મળતો હતો. તેમની દલીલ હતી કે આ કાયદો ઉપરાંત બંધારણના ૨૪, ૨૫ અને ૨૬ મા સુધારાથી તેમના પોતાના ધર્મનું પાલન કરવાના મૂળભૂત અધિકાર , પોતાની સંપત્તિ ધરાવતા તથા જાળવવાના અધિકાર તથા ધાર્મિક સંપત્તિના વ્યવસ્થાપનના અધિકારોનો ભંગ થાય છે. આ કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં સૌથી મોટી 13 ન્યાયમૂર્તિઓની બેચ બેઠી હતી.
Keshavanand Bharati


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો